ધારાસભ્યો સાથે એકનાથ શિંદેનો વીડિયો વાયરલ

  • 2 years ago
એકનાથ શિંદે અને અન્ય બળવાખોર ધારાસભ્યોનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો આસામની એક હોટલનો છે. જેમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્યો એકસાથે દેખાઇ રહ્યા છે.

તથા આ ધારાસભ્યો સુરતની હોટલમાં પણ રોકાણ કરી ચુક્યા છે.
તથા આજે આસામની ગુવાહાટીમાં ભેગા થયા છે. તેમજ અન્ય ધારાસભ્યો પણ ગુવાહાટી પહોંચી રહ્યાં છે.