MS ધોનીએ જીવા-સાક્ષી સાથે દુબઈમાં નવું વર્ષ ઉજવ્યું, વીડિયો થયો વાયરલ

  • last year
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ દુબઈમાં પોતાના પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. વિશ્વભરમાં 2023નું સ્વાગત કરવામાં આવી હતી લોકો ઉજવણીમાં ડૂબી ગયા હતા. ટીમ ઈન્ડિયાનો વર્લ્ડ કપ વિનિંગ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ સેલિબ્રેશનમાં ડૂબેલો દેખાયો હતો. તેનો વીડિયો વાયરલ થયો છે.