સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલાનો વીડિયો થયો વાયરલ

  • 2 years ago
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાનો (Sidhu Moose Wala) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હત્યા પહેલા તેમનો આ છેલ્લો વીડિયો છે. વીડિયોમાં તે જૂના સિંગર્સ પર નારાજગી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સિદ્ધુ મુસેવાલા ચાલતી કારમાં જોવા મળે છે.