રોહિત શર્માએ ODI શ્રેણી પહેલા જીમમાં પરસેવો પાડ્યો, વીડિયો વાયરલ
બાંગ્લાદેશ પ્રવાસ પર ODI શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા હવે વાપસી કરવા માટે તૈયાર છે. તેણે જિમમાં પરસેવો પાડતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં રોહિત શર્મા ડાન્સ પણ કરતો જોવા મળી રહ્યો છે. શ્રેણીની પ્રથમ ODI 10 જાન્યુઆરીએ રમાશે.
Category
🗞
News