વડોદરામાં કોર્પોરેટરનો વિદેશી દારૂ વેચતો વીડિયો વાયરલ

  • 2 years ago
વડોદરામાં કોર્પોરેટરનો વિદેશી દારૂ વેચતો વીડિયો વાયરલ થયો છે. જેમાં પાદરામાં વોર્ડ 3ના કોર્પોરેટર વિશાલ ચૌહાણનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં નાના બાળકોનો ઉપયોગ

કરી ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઇ રહ્યું છે. તેમજ સંદેશ ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.