જુનાગઢમાં પર્વત ચડતી ગાયોનો વીડિયો વાયરલ થયો

  • 2 years ago
જુનાગઢના દાતાર પર્વત ઉપર ગાયનું ટોળું જોવા મળ્યું છે. જેમાં પર્વત ચડતી ગાયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં એક સાથે 5થી 6 ગાયો પગથિયા ચડી રહી છે. જેમાં
ડુંગર ઉપર દાતાર બાપુની પવિત્ર જગ્યા છે. તેમા કોમી એકતાનું પ્રતીક દાતાર બાપુની જગ્યા પર ગાયો સીડિયો ચડતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયોમાં તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે.