રાષ્ટ્રપતિ ચૂંટણી: દ્રોપદી મુર્મૂએ ઉમેદવારી પત્ર ભર્યું, PM મોદી પ્રસ્તાવક

  • 2 years ago
NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યુ. PM મોદી - અમિત શાહ સહિતના દિગ્ગજો હાજર રહ્યા. NDA શાસિત તમામ રાજ્યોના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા. નવીન પટનાયકની પાર્ટી BJDનું પણ દ્રૌપદી મુર્મૂને સમર્થન. જેપી નડ્ડા, રાજનાથસિંહ અને મનસુખ માંડવિયા પણ હાજર રહ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા.