આત્મનિર્ભર ભારત માટે ગામડાઓનું આત્મનિર્ભર બનવું આવશ્યક: PM મોદી

  • 2 years ago
મહાત્મા મંદિર ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, સહકારીતામાં આત્મનિર્ભર ભારતની ઉર્જા છે. આત્મનિર્ભર ભારત માટે ગામડા આત્મનિર્ભર બને તે જરૂરી છે. નેનો પ્લાન્ટના ઉદ્ઘાટન સમયે મને આનંદ થયો છે. આવનારા દિવસોમાં દેશમાં આવા વધુ 8 પ્લાન્ટ બનાવવામાં આવશે. યુરિયાની એક થેલીની તાકાત એક બોટલમાં સમાઈ છે.