ચૂંટણી પહેલા ભાજપની કોર કમિટીમાં ફેરફાર|PM મોદી અમદાવાદ-કચ્છની મુલાકાતે

  • 2 years ago
ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી બચ્યા છે, ત્યારે ભાજપે અત્યારથી કમર કસી છે. જેના ભાગરુપે આજે ભાજપ સંગઠન મહાસચિવ બીએલ સંતોષ ગુજરાતની મુલાકાતે આવ્યાં છે, ત્યારે આજે ભાજપની કોર કમિટીમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં કોર કમિટીમાં સીનિયર નેતાઓને સામેલ કરવામાં આવ્યા છે.

Recommended