હળવદના કેદારીયા પાસે રેતીચોરીના વીડિયો વાયરલ

  • 2 years ago
હળવદના કેદારીયા પાસે રેતીચોરીના વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં બ્રાહ્મણી નદીમાં બેરોકટોક રેતીચોરીનો વીડિયો વાયરલ થતા તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે. તેમાં

ટ્રેકટરથી રેતીચોરી કરતા હોવાનુ વીડિયોમાં જોવા મળે છે. જેમાં મોટી સંખ્યામાં ટ્રેકટરોથી રેતીચોરી કરતાં હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.