ધવનની કપ્તાનીમાં બે ખેલાડીઓની લોટરી, ટીમ ઈન્ડિયા માટે ODI કર્યું ડેબ્યૂ

  • 2 years ago
ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ODIમાં ભારતના બે ખેલાડીઓને ODI ડેબ્યુ કરવાની તક મળી છે. અર્શદીપ સિંહને કોચ વીવીએસ લક્ષ્મણ દ્વારા કેપ્ટન શિખર ધવન અને ઉમરાન મલિક દ્વારા ડેબ્યૂ કેપ આપવામાં આવી હતી. અર્શદીપ અને ઉમરાન બંને T20માં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

Recommended