અખિલેશને લઇને PM મોદીના કાનમાં શું કહ્યુ હતુ મુલાયમ સિંહે?

  • 2 years ago
સમાજવાદી પાર્ટી (SP)ના વડા મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. મુલાયમ સિંહની અનેક વાતો અને રાજકીય કિસ્સાઓ ફરી એકવાર લોકોના મનમાં તાજા થઈ ગયા છે. એક કિસ્સો એવો પણ છે કે યુપીમાં સત્તા ગુમાવ્યા પછી જ્યારે મુલાયમ સિંહ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાનમાં કંઈક કહ્યું ત્યારે સર્વત્ર ચર્ચાઓ જામી હતી કે મુલાયમ સિંહે નરેન્દ્ર મોદીના કાનમાં શું કહ્યુ?

Recommended