ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે: ભૂપેન્દ્ર પટેલ

  • 2 years ago
ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે આજ રોજ બનાસકાંઠાના વડગામ ખાતે પહોંચી હતી. જે યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ હાજર રહી સંબોધન કર્યું હતું.

Recommended