ઉમેદવારો, ધારાસભ્યો, સાંસદો બેઠકમાં હાજર

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે રાજકોટમાં ચૂંટણી પ્રચારમાં છે. ત્યારે પ્રચાર બાદ રાજકોટ કમલમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

Recommended