CJI રમના વિદાય પહેલા પાંચ હાઈપ્રોફાઈલ કેસમાં ચુકાદો સંભળાવશે

  • 2 years ago
ચીફ જસ્ટીસ એન.વી.રમનાના કાર્યકાળનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે તેઓ વિદાય પહેલા પાંચ હાઈપ્રોફાઈલ કેસમાં ચુકાદો સંભળાવશે. ત્યારે આ કેસ અંગે સુપ્રીમ કોર્ટ બેચની કાર્યવાહીનું લાઈવ-સ્ટ્રીમિંગ પણ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં પ્રથમ વખત સીજેઆઈ રમનાની કોર્ટમાં ઔપચારિક બેચની કાર્યવાહીનું લાઈવ-સ્ટ્રીમિંગ થશે.

Recommended