જ્યારે ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે ક્રિકેટના મેદાનમાં માથાકૂટ થઈ

  • 2 years ago
એશિયા કપ-2022 27 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યો છે. જેમાં ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે 28 ઓગસ્ટે મહામુકાબલો છે, જેને લઈને ફેન્સમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ બન્ને ટીમો વચ્ચે ક્રિકેટના મેદાનમાં અનેક વખત માથાકૂટ જોવા મળી છે. ભારત અને પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે ક્રિકેટના મેદાનમાં થયેલી ફાઈટ આજે પણ ફેન્સને યાદ છે, ત્યારે આવો જાણીએ ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ વચ્ચે ક્યારે અથડામણ થઈ...

Recommended