Skip to playerSkip to main content
  • 6 years ago
એક્ટ્રેસ નિયા શર્મા હાલ નાગિન સિરીયલમાં ઈચ્છાધારી નાગિનનો રોલ પ્લે કરી રહી છે જેનું પાત્ર ઘણું જ ચર્ચામાં છે ત્યારે નવા વર્ષ પર એક્ટ્રેસ નિયા શર્માએ એક હોટ ફોટોશૂટ કરાવ્યું છે નિયાએ આ ફોટોશૂટ દરિયાકિનારે કરાવ્યું છે અને એ પણ રેડ બિકિનીમાં નિયા રેડ બિકિનીમાંહોટ લાગી રહી છે, નિયા એશિયાની ત્રીજી મોસ્ટ સેક્સી વુમનનું ટાઇટલ જીતી ચૂકી છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended