અમદાવાદઃનવરંગપુરા વિસ્તારમાં આવેલી ગણેશપ્લાઝા બિલ્ડિંગના આઠમા માળેથી ઝંપલાવી આધેડ વયના પુરુષે આત્મહત્યા કરી લીધી હતી પ્રાથમિક તપાસમાં આર્થિક તંગીને કારણે આત્મહત્યા કર્યાનું મનાઈ રહ્યું છે આ અંગેની વિગત એવી છે કે, શનિવારે બપોરે 3 વાગ્યે નવરંગપુરા પોસ્ટ ઓફિસ પાસે આવેલા ગણેશ પ્લાઝા બિલ્ડિંગના આઠમા માળે ગેલેરીમાંથી દીવાલ કૂદીને રવિભાઈ ચિત્તરંજનભાઈ દવે (ઉંવ 49, રહે સચિન ટાવર, આનંદનગર)એ આત્મહત્યા કરી લીધી હતી
Be the first to comment