Speed News: હવામાન વિભાગે કહ્યું, ચોમાસુ 5 દિવસ મોડું આવશે

  • 5 years ago
ભારતીય હવામાન વિભાગ કહ્યું કે આ વખતે ચોમાસું 6 જૂને કેરળના કિનારે ટકરાશે સામાન્ય રીતે ચોમાસુ 31 મે કે 1 જૂન સુધીમાં કેરળ પહોંચે છેહવામાન વિભાગના મતે આ તારીખમાં 4 દિવસ આગળ-પાછળ થઈ શકે છે જો કે, મંગળવારે સ્કાયમેટે કહ્યું હતું કે 4 જૂન સુધીમાં ચોમાસું કેરળ પહોંચશે

Recommended