Speed News: હવામાન વિભાગે આગામી 13 અને 14 તારીખે રાજ્યમાં વરસાદની આગાહી કરી

  • 5 years ago
હવામાન વિભાગે આગામી 13 અને 14 તારીખે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે રાજ્યમાં ફરી એક વાર વરસાદની આગાહી કરાતાં ખેડૂતોમાં વધુ નુકસાનનો ભય જોવા મળી રહ્યો છેજામનગરમાં 29 અને મહુવામાં 2ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલાં લાલપુરમાં 3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો આ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવાં મળી રહ્યો છે

Recommended