હવામાન વિભાગે આગામી 5 દિવસ વાતાવરણ યથાવત રહેશે તેવી આગાહી કરી છે દરિયામાં વેલમાર્ક લો પ્રેશર બન્યું હોવાથી આ આગાહી કરવામાં આવી છે જે મુજબ ગુજરાતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે ત્યારે આજે રાજકોટ અને જામનગર સહિતના સમગ્ર સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો
Be the first to comment