ચૂંટણીના એક દિવસ પહેલા BJP ધારાસભ્યે કહ્યું ‘વૉટ ગમે તેને આપશો જશે તો કમળને જ’

  • 5 years ago
હરિયાણા અને મહારાષ્ટ્રમાં થનારીવિધાનસભા ચૂંટણીના એક દિવસ પહેલા ઈવીએમને લઇને બીજેપી ધારાસભ્યનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે વીડિયોમાં બીજેપી ધારાસભ્ય બક્શીસ સિંહ વિર્ક એવું કહેતા સંભળાય છે કેતમે જેને પણ વૉટ આપશો, વૉટ ભારતીય જનતા પાર્ટીને જ જશે, અમને તો એ પણ ખબર પડી જશે કે કોણે કોને અને ક્યાં વૉટ આપ્યો છે, તમને લોકોને એ ગેરસમજ ન હોવી જોઇએ,મોદીજીની નજર ઘણી તેજ છે મનોહર લાલજીની નજર પણ ઘણી તેજ છેતમે વૉટ ગમે તેને આપો નીકળશે તો ભાજપને જ, કોઈ પણ બટન દબાવશે નિકળશે ફૂલ જ કારણકે મશીનમાં એક એવો ભાગ ફીટ કરેલો છે

Recommended