Speed News: હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 10 દિવસ શીતલહેરની આગાહી કરી

  • 4 years ago
હવામાન વિભાગે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે આ આગાહી કરી છે આજે અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ હોવા છતાં 14 ડિગ્રી તાપમાન રહ્યું હતું તો ભૂજમાં 8 ડિગ્રી, નાલિયા અને રાજકોટમાં 9 ડિગ્રી, અમરેલી અને કેશોદમાં 11 ડિગ્રી, સુરેન્દ્રનગર, કેશોદ અને મહુવામાં 13 ડિગ્રી તાપમાન રહ્યું હતું

Recommended