દરેકને જીવનની પ્રગતિ માટે સફળ જ થવું છે. એટલે જ મહાન વ્યક્તિઓ કહી ગયા છે ને કે ફક્ત સફળતા જ નહી, નિષ્ફળતા પણ એટલી જ જરૂરી છે. તે સમયે ડરીને હારી જવા કરતાં નિષ્ફળતાને કેવી રીતે ઓળંગવી એ શીખવા જેવું છે. ચાલો પૂજ્યશ્રી દીપકભાઈના જીવનના અનુભવોમાંથી મેળવીએ નિષ્ફળતાનો સામનો કરવાની અમુક રીતો.
Be the first to comment