જ્ઞાની પુરુષ, જે પોતે નિરંતર મોક્ષમાં રહે છે અને આપણને મોક્ષનું દાન આપવા આવ્યા છે, જેમને વળતરમાં કંઈ જ જોઈતું નથી, તેવા કરુણાસાગર અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદા ભગવાનની પ્રસ્તુત પદ “વળતરની ઈચ્છા વિના” દ્વારા ભજના કરીએ.
Let’s get immersed in the devotion of the Enlightened One who Himself lives in Salvation and who has come to bestow the gift of Salvation on us, the One who doesn’t want anything in return, such a compassionate One, Param Pujya Dadabhagwan; through the devotional song ”Valatarni Ichchha Vina”.
Be the first to comment