વડાપ્રધાને સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધીત કરી

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ પક્ષના આજે મોટા નેતાઓ ચૂંટણી સભાઓ કરી રહ્યાં છે. તેમાં PM મોદી ભાજપના ઉમેદવારો માટે ત્રણ સભાઓ કરશે. જેમાં PM મોદી

સુરેન્દ્રનગર પહોંચ્યા છે. ત્યાં વડાપ્રધાન જંગી સભાને સંબોધન કરી રહ્યાં છે.