CM Bhupendra Patel એ કરી વડોદરાને નર્મદાનું પાણી આપવાની જાહેરાત

  • 2 years ago
વડોદરાવાસીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર
CMએ કરી વડોદરાને નર્મદાનું પાણી આપવાની જાહેરાત
ચોમાસુ લંબાય અને વડોદરાને જરૂર પડે તો અપાશે પાણી
146 MLD પ્રતિદિવસ નર્મદાનું પાણી આપવાની કરી જાહેરાત
23 મેથી 30 જૂન સુધી પાણી આપવાની કરી જાહેરાત
પ્રતિદિવસ રૂપિયા 6 લાખ કોર્પોરેશનને નાણાં ચૂકવવા પડશે