મોરબી દુર્ઘટના મુદ્દે હર્ષ સંઘવીએ 24 કલાકમાં તપાસના આદેશ આપ્યા

  • 2 years ago
મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં 95થી વધુ લોકોના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. અંદાજે સાંજના 6.30 વાગે પુલ પર ઓરેવા કંપનીના માણસોએ રૂપિયા કમાવવા 500થી વધુ લોકોને ઝુલતા બ્રિજ પર જવા દીધા હતા. અચાનક આટલી ભીડ એકઠી થતાં પુલ તૂટ્યો હતો અને 500 વ્યક્તિઓ મચ્છુ નદીમાં ડૂબ્યા હતા.

Recommended