શિવસેનાના પ્રતિક મુદ્દે શિંદે અને ઉદ્ધવને ફટકો,ચૂંટણી પંચે જારી કર્યો નવો આદેશ

  • 2 years ago
ચૂંટણી પંચે હાલ માટે શિવસેનાના ચિહ્ન પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ બાબતને ધ્યાને રાખી ઉદ્ધવ ઠાકરે અને શિંદે જૂથમાંથી કોઈને પણ આગામી અંધેરી પૂર્વ પેટાચૂંટણી માટે "શિવસેના" માટે આરક્ષિત "ધનુષ અને તીર" પ્રતીકનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બંને જૂથોએ 10 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યા સુધીમાં આયોગમાં પોતપોતાના ચૂંટણી પ્રતીકો રજૂ કરવાના રહેશે.