થરૂરની સામે ખડગેને આશીર્વાદ, ગાંધી પરિવારે G23 સામે ખેલ પાડ્યો

  • 2 years ago
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા છે. હવે સીધો મુકાબલો વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૂર અને ઝારખંડના પૂર્વ મંત્રી કેએન ત્રિપાઠી વચ્ચે છે. આ ચૂંટણીમાં ખડગેને સૌથી મજબૂત ઉમેદવાર માનવામાં આવી શકે છે, પરંતુ શશિ થરૂરે પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરીને ખડગે સમર્થકોની ચિંતા વધારી દીધી છે.