ગાંધી પરિવાર પર રૂ.55 કરોડના ગોટાળાનો આરોપ| કેકેને અપાઈ સલામી

  • 2 years ago
પ્રવર્તન નિર્દેશાલય (ED)એ નેશનલ હેરાલ્ડ સાથે સંકળાયેલી નાણાંકીય ગેરરીતિ આચરવાના કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીને તેડુ મોકલ્યું છે. નેશનલ હેરાલ્ડ કેસના કારણે ગાંધી પરિવારની મુશ્કેલીઓ વધી શકે છે.

Category

🗞
News

Recommended