કોંગ્રેસનું સવારે 8 થી 12 સમગ્ર ગુજરાત બંધનું સાંકેતિક એલાન

  • 2 years ago
ગુજરાત બંધના એલાન દરમિયાન આજે જામનગર NSUI દ્વારા શાળા કોલેજ બંધ કરવામાં આવી. જામનગર NSUI દ્વારા શહેરની તમામ શાળાઓ અને કોલેજોને બંધની અપીલ કરી રજા જાહેર કરવામાં આવી. હાલ ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે અને સરકાર કંઈ કરતી નથી તેના વિરોધમાં આજે બંધના સમર્થન માં લોકો જોડાયા.

Recommended