અફઘાનિસ્તાને જરૂરી ચીજવસ્તુઓની મદદ બદલ ભારતની પ્રશંસા કરી

  • 2 years ago
અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપને લીધે 1000થી વધુ નાગરિકોના મોત નીપજ્યાં છે, ત્યારે ભારત અફઘાનિસ્તાનની વ્હારે આવ્યું છે. ભારતે અફઘાનિસ્તાનને જરૂરી સામગ્રીની ચીજવસ્તુઓ મોકલી છે. અફઘાનિસ્તાને ભારતની પ્રશંસા કરી છે.