હોસ્પિટલના લોકાર્પણમાં PM મોદી બોલ્યા દીકરી નિરાલી માટે આ શ્રદ્ધાંજલિ

  • 2 years ago
PM મોદીએ એ. એમ. નાનક હેલ્થકેર સેન્ટરનું લોકાર્પણ કર્યું. જેમાં નવસારીમાં નિરાલી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું છે. તેમાં PM મોદીએ સંબોધન કરતા જણાવ્યું છે કે 3 વર્ષ પહેલા કેન્સર હોસ્પિટલનું શિલાન્યાસ કયું હતું. નવસારી સહીત આસપાસના ગામને હોસ્પિટલની સેવા મળશે.