રાજકોટઃરાજકોટના જંગલેશ્વરમાં વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવેલા યુવાનના પરિવારજનોને હાલ ક્વોરોન્ટાઇન પર રાખવામાં આવ્યા છે આ પરિવારે એક વીડિયો જાહેર કર્યો છે આ વીડિયોમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, અમે અમારા પરિવારજન સાથે વીડિયો કોલ ઉપર વાત પણ કરીએ છીએ તેની તબિયત સારી છે અને તે અમારી સાથે હસીને વાત કરે છે
Be the first to comment