કોરોનાથી દાદા-દાદીને બચાવવાનો એક જ વિકલ્પ, ઈઝરાયેલના ડિફેન્સ મિનિસ્ટરે શૅર કરી ઈમોશનલ ઈન્સાઈટ

  • 4 years ago
વીડિયો ડેસ્કઃ સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાવાઈરસની ઝપેટમાં છે ત્યારે ઈઝરાયેલના ડિફેન્સ મિનિસ્ટર નફ્તાલી બેનેટે પોતાને ત્યાંની એક સરસ ઈન્સાઈટ શૅર કરી છે એ વાત એટલે વૃદ્ધ લોકોને યુવાન લોકોથી અલગ રાખવા કારણ કે કોરોના યુવાનો કરતાં વૃદ્ધો માટે ક્યાંય વધુ જીવલેણ નીવડે છે તેઓ કહે છે કે, દાદા-દાદીની સંભાળ રાખો પણ એમનાંથી દૂર રહીને બેનેટે ત્યાં સુધી કહ્યું કે, દાદા-દાદીને હાલ રૂમમાં રાખો, તમે પણ અંદર ન જાઓ એમની આ વાત જનરલ સોશિયલ ડિસ્ટન્સિંગ, કોરોનાવાઈરસનાં ટેસ્ટિંગ અને બીજી કોઈપણ બાબત જેટલી જ મહત્ત્વની છેઆપણે ત્યાં પણ આ વાત અત્યંત ઈમ્પોર્ટન્ટ છે એટલે જ જાણીતા સિનિયર સાઈકોલોજિસ્ટ ડૉ પ્રશાંત ભીમાણીએદિવ્ય ભાસ્કરના માધ્યમથી આ વાત શૅર કરી છે

Recommended