Skip to playerSkip to main content
  • 6 years ago
અમદાવાદ: કોરોના વાઈરસને નાથવા માટેપીએમ મોદીએ તમામ દેશવાસીઓને 22 માર્ચેજનતા કરફ્યુ રાખવા અપીલ કરી હતી જેનેલઈ રાજ્ય સરકારે તમામ એસટી બસો પણ બંધ રાખવાનો નિર્ણય લીધોહતો જનતા કરફ્યુના પગલે એસટી, BRTS, કાળુપુર રેલવે સ્ટેશન, લાલ દરવાજા સહિતના વિસ્તારો બંધ જોવા મળ્યા હતા પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા જનતા કફરફ્યુને અમદાવાદી જનતાએ પ્રચંડ સમર્થન કર્યું છેત્યારબાદ450 વાગ્યે જ શહેરીજનોએફ્લેટમાં ઘરની બાલ્કનીમાં બહાર આવી થાળી, તાળી, ઘંટી, શંખ વગાડી મીડિયા કર્મી, સફાઈકર્મીઓ, પોલીસ અને ડોક્ટરની કામગીરીને બિરદાવી હતી શહેરનાઅલગ અલગ વિસ્તારમાં થાળી- ઘંટડી, શંખ વગાડ્યો હતો શહેરીજનોએ થાળી વગાડીતો મુખ્યમંત્રી રૂપાણીએ પરિવાર સાથે તાલી વગાડીને સેવાવ્રતીઓને બિરદાવ્યા હતા જ્યારે રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ પણ થાળી વગાડી હતી

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago