Skip to playerSkip to main content
  • 6 years ago
હાસ્યકલાકાર સાંઇરામ દવેએ ‘કોરોનાથી ફાટી ન પડાય’ રેપસોંગ બનાવ્યું છે એકદમ હળવી શૈલીમાં લોકોને મોટીવેટ કરતું આ સોંગ છે જેમાં કોરોનાના લક્ષણો ઉપરાંત કોરોના સામેના ઘરગથ્થું આયુર્વેદિક ઉપચારોની છણાવટ કરી છે ભૂકંપ, સુનામી, વાવાઝોડા જેવી કેટલીય કુદરતી આફતોનો હિંમતભેર સામનો કરનાર ગુજરાતી પ્રજાના મિજાજને સલામ કરીએ તેવ સોંગમાં ગાવામાં આવે છે સૌને વૈદિક ભારત તરફ પાછા ફરવાનો અને શાકાહારી બનવાનો નિર્ધાર કરવાનો સંદેશ પણ આપે છે હાલ આ સોંગ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે

Category

🥇
Sports
Be the first to comment
Add your comment

Recommended

0:34
DivyaBhaskar
6 years ago