વીડિયો ડેસ્કઃરાજુલા પંથકમા મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર અને રામપરા વૃંદાવન બાગ આશ્રમના સેવાર્થે કથાકાર મોરારિબાપુની રામકથાનો પ્રારંભ થયો છે 14 માર્ચે બપોર બાદ રામપરા વૃંદાવન બાગ આશ્રમથી હાથી, ઘોડા, ગાડા સાથે વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી હતી અહીં કથાના આરંભે બાપુએ જણાવ્યું હતુ કે કોરોનાથી સાવચેત રહો, ડરવાની જરૂર નથી, કંઇ તકલીફ લાગશે તો હું કથા છોડી દઇશ કાંતિભાઇ તેના ઘરે અને હુ તલગાજરડા મને આખા વિશ્વની ચિંતા છે જરૂર પડશે તોકથા બંધ પણ રાખીશુ
Be the first to comment