પાકિસ્તાનમાં પણ કોરોનાવાઇરસની એન્ટ્રી થઈ ચૂકી છે જ્યાંઅત્યાર સુધીમાં 5 દર્દીઓ સામે આવ્યા છે, આ તમામે ઈરાનની યાત્રા કરી હતી પાકિસ્તાની પઠાણનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે જેને બૉલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનેશેર કર્યો છે વીડિયોમાં એક પાકિસ્તાનીપઠાણ કોરોનાવાઇરસને લઇને ચીન પર પોતાની ભડાસ કાઢી રહ્યો છેવીડિયો સાંભળીને યૂઝર્સ પણરમૂજી કમેન્ટ્સ કરી રહ્યા છે કેટલાંક યૂઝર્સે આ વીડિયોની પ્રશંસા પણ કરી છે
Be the first to comment