કોરોનાથી બચવા બૉલિવૂડ પણ એલર્ટ થયું છેસિંગર ગુરૂ રંધાવા માસ્ક પહેરીને જોધપુર એરપોર્ટથી બહાર નિકળ્યો ત્યારેફેન્સની ભીડ તેની રાહ જોતી હતી બે ક્રેઝી ફેન્સે ગુરૂ સાથે સેલ્ફી લેવા પડાપડી કરી સુરક્ષા ગાર્ડ્સે માંડ માંડ ગુરૂને કવર કર્યો ઘણું સમજાવવા છતાં ફેન્સ સેલ્ફી લેવા અડગ રહ્યા હતા, પરંતુ ક્રેઝી ફેન ગુરૂ સાથે વારંવાર સેલ્ફી લેવાની જીદ કરતો રહ્યો, ગાર્ડ્સે ભારે મહેનત બાદ ફેન્સ વચ્ચેથી ગુરૂને બહાર કાઢ્યો કોરોનાની અસર વચ્ચે ગુરૂએ ફેનને સેલ્ફી લેવાની ના પાડી દીધી માસ્ક સાથેનો ગુરૂનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે
Be the first to comment