અમદાવાદ: પ્રેમમાં ઉંમર કે નાત જાત જોવામાં આવતી નથી તેને સાર્થક કરતો એક કિસ્સો અમદાવાદના નિકોલ વિસ્તારમાં બન્યો છે 29 વર્ષના યુવકે ત્રણ સંતાનોની માતા એવી 50 વર્ષની મહિલાને પ્રેમસંબંધ રાખવા પ્રપોઝ કર્યું હતું જો પ્રેમસંબંધ નહીં રાખે તો તેને અને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી મહિલાના પુત્રએ પોલીસને જાણ કરતા નિકોલ પોલીસે આરોપી યુવક જીગેશ પટેલની ધરપકડ કરી છે
Be the first to comment