ભુજઃ ભુજ તાલુકાના બન્નીના ઘાસીયામેદાનમાં એકસાથે 300 જેટલા સાંઢાની હત્યા કરી દેવાઈ હોવાની ચકચારી ઘટના સામે આવી છે,જે ઘટનાને પગલે વનવિભાગ પણ દોડધામમાં મુકાઈ ગયું છે ઉગમણી બન્નીના નવલખા વિસ્તારની આ ઘટના બની છે પ્રાપ્ત વિગતો અનુસાર લાખાબોથી સાત કિલોમીટર અંદરના મેદાની વિસ્તારમાં સાંઢાના દર માંથી તેને કાઢીને તેની હત્યા કરી દેવામાં આવી હતી જેની સંખ્યા 300 થી વધુ હોવાનો પણ દાવો રિતેશ પોકારે કર્યો હતો
Be the first to comment