Skip to playerSkip to main contentSkip to footer
  • 2/24/2020
અમેરિકન પ્રમુખે સંબોધનની શરૂઆત નમસ્તેથી કરી હતી, અને ભારતના ભરપૂર વખાણ કર્યા હતા તેમણે બંને દેશોના મજબૂત સંબંધો પર વાત કરી હતી આ દરમિયાન તેમણે ઈસ્લામિક આતંકવાદની વાત કરી ટ્રમ્પે કહ્યું કે, અમે પાકિસ્તાન પર દબાણ કર્યું છે અને સરહદ પર આતંકવાદ ખતમ કરવા માટે કહ્યું છે

Category

🥇
Sports

Recommended

0:34