વડોદરાઃપાદરા પાસે આવેલા મહુવડ-રણુ ગામ વચ્ચે ડમ્પર અને આઇશર વચ્ચે અકસ્માત થતા 11 લોકોના મોત થયા છે આ અંગે મળેલી પ્રાથમિક માહિતી અનુસાર મહુવડથી રણુ જવાના રસ્તે માતેલા સાંઢની જેમ ધસી આવેલા ડમ્પરની ટક્કરથી આઈશરનો બુકડો બોલી ગયો હતો અને આઈશરમાં બેઠેલા 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે 3 લોકોના ત્યાર બાદ મોત થયા છે જ્યારે 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે
Be the first to comment