અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની 24 ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે છે ટ્રમ્પના સ્વાગતમાં કોઇપણ પ્રકારની અછત ન રહી જાય તેનું પુરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એરપોર્ટથી ગાંધી આશ્રમ અને સ્ટેડિયમ સહિતના વિસ્તારોમાં રોડ ક્લિન કરી દેવામાં આવ્યા છે ત્યારે દિવાલો પર પણ ટ્રમ્પ અને મોદીના ચિત્રો દોરવામાં આવ્યા છે આજે વહેલી સવારે એરપોર્ટ અને સ્ટેડિયમની આસપાસ ભારત અને અમેરિકાના રાષ્ટ્રધ્વજ ફરકાવી દેવાયા છે તે સિવાય અન્ય અલગ-અલગ કલરના ફ્લેગ પણ રોડ પર જોવા મળ્યા છે
Be the first to comment