Skip to playerSkip to main content
  • 6 years ago
આ વખતે મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરીના શુક્રવારના રોજ છે. 21 તારીખે સાંજે 5 વાગીને 20 મિનિટથી ત્રયોદશી તિથિ સમાપ્ત થઈ જશે અને ચતુર્દશી તિથિ શરૂ થઈ જશે. શિવરાત્રિ તિથિ જે રાત્રે ચતુર્દશી તિથિ હોય એ જ દિવસે મનાવાય છે.

Category

🗞
News
Be the first to comment
Add your comment

Recommended