શુક્રવારે રાત્રે કરશો આ ઉપાય તો થઈ જશો માલામાલ

  • 5 years ago
ધન પ્રાપ્તિ માટે ધનની દેવી માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉ଒પાય કરે છે કોઈ સફળ રહે છે તો કોઈ નિષ્ફળ. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે તો આ સરળ ઉપાયોમાંથી કોઈ એક ને એકવાર જરૂર કરો. મા તમારી બધી મનોકામના પૂરી કરશે. આ ઉપાયોને શુક્રવારે રાત્રે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યાની દરમિયાન જ કરવાનો છે. આ ઉપાય એકદમ એકાંત વાતાવરણમાં કરો #laxmi #dhanprapti #sanatanDharm #GujaratiVideo

Recommended