વર્ષો પહેલા એક ગામમાં ધનીરામ નામનો એક વ્યાપારી રહેતો હતો. તેની પાસે એક ગધેડો હતો જેને વેપારી લલ્લુ કહીને બોલાવતો હતો. ધનીરામ્રોજ એક મીઠાનો કોથળો ગધેડા પર નાખીને શહેર લઈ જતો હતો. શહેર પહોચવા માટે તેને નદી પાર કરવી પડતી હતી. લાંબા સમયથી એક જ રસ્તે રોજ આવતા જવાને કારણે ગધેલો લલ્લુ રસ્તો સારી રીતે સમજી ગયો હતો.
Be the first to comment