આ વર્ષે મહાશિવરાત્રિ 21 ફેબ્રુઆરીના રોજ ઉજવશે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે શિવજીની પૂજા અને અર્ચના કરવાથી મનોકામના પૂરી થાય છે. આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીની પૂજા શુભ સમયે કરવી જોઈએ. ભગવાન શિવની પૂજા કરતી વખતે બિલિપત્ર, મધ, દૂધ, દહીં, ખાંડ અને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. આવો જાણીએ મહાશિવરાત્રિ પર શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ
Be the first to comment